ઓફર / Reliance Jioનો ધમાકેદાર પ્લાન, 112 જીબી ડેટા સહિત અનલિમિટેડ મળશે આ સુવિધાઓ

reliance Jio Offering 2 Gb Daily Data In 444 Rupee Recharge Pack And Unlimited Voice Call

કોલિંગ હોય કે પછી ઈન્ટરનેટ ડેટા રિલાયન્સ જિયો પાસે તેના ગ્રાહકો માટે અનેક જોરદાર પ્લાન્સ છે. કંપની ઘણાં સસ્તા પ્લાન્સ પણ ઓફર કરે છે. જે યુઝર્સને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ ઓફર કરે છે. ગ્રાહકોની સરળતા માટે રિલાયન્સ જિયો ઓછાં રિચાર્જવાળા પ્લાનમાં ફ્રી કોલિંગ જેવી સુવિધાઓ પણ આપે છે. એટલું જ નહીં જિયો તેના રિચાર્જ પ્લાનની સાથે જિયો એપ્સનું એક્સેસ પણ ફ્રીમાં આપે છે. જિયોનો એવો જ એક સસ્તો 444 રૂપિયાનો પ્લાન છે. જેના યુઝર્સને ઘણાં ફાયદા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ