ઓફર / Jio નવી ઓફર સાથે મેદાનમાં; 5 મહિના મફત ઇન્ટરનેટ, કોલિંગ; જાણો કેવી રીતે?

Reliance Jio offer 5 months of free data with new JioFi device

રિલાયન્સ જીઓ તેમના ગ્રાહકો માટે અવારનવાર સારી ઓફર્સ લઇ આવે છે. હવે ગ્રાહકોને ફાયદો કરાવતી વધુ એક ઓફર સામે આવી છે. જે વપરાશકર્તાઓએ JioFi ડિવાઇસ ખરીદવું હોય તેઓ જો અત્યારે ડિવાઈસ ખરીદે તો તેમને 5 મહિનાનો ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ