ઑફર / JIO નો સરપ્રાઇઝ પેક, દરરોજ મળશે આટલા GB ડેટા ફ્રી

reliance jio new jio data pack comes with two gb data per day

રિલાયન્સ જિયોએ સતત વર્ક ફ્રૉમ હોમ માટે તાજેતરમાં પોતાના ગ્રાહકોને એક ખાસ પેક લૉન્ચ કર્યા હતા. હવે દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપનીએ જિયો ડેટા પેરના નામથી નવો ડેટા પેક લૉન્ચ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ