ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સફળતા / Jioનાં 40 કરોડ 56 લાખ સબ્સક્રાઈબર, કમાણી 200 ટકા વધારે વધી, જાણો વ્યક્તિ દીઠ કેટલી કરી કમાણી

reliance jio has more than 40 crore subscribers 73 lakhs new customer

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ જુલાઈ - સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 73 લાખ નવા સબ્સક્રાઈબર્સને જોડ્યા છે. આ સાથે રિલાયન્સ જિયોના કુલ સબ્સક્રાઈબર્સ એટલે કે ગ્રાહકોની સંખ્યામાં 40 કરોડ 56 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન કંપનીએ કમાણીના મામલામાં પણ નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને પોતાના ક્વાર્ટર આવક સાથે જોડાયેલી જાણકારી શેર કરતા કહ્યું કે રિલાયન્સ જિયોને હાલમાં વિસ્તાર વિશે જણાવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ