ખુશખબર / JIOના ગ્રાહકો માટે શાનદાર ઓફર, મળી રહ્યો છે 100 GB ડેટા

RELIANCE jio giving 100 gb data on 1000 rupee voucher

રિલાયન્સ જીયો કંપની પોતાના ગ્રાહકો માટે નવી સ્કીમ લઈને આવી છે. જીયો એકમાત્ર કંપની છે જે નોન-જીયો કોલિંગ પર ચાર્જ વસુલ કરે છે. જેથી ગ્રાહકોએ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે વાઉચરથી રિચાર્જ કરાવવું પડે છે. જોકે હવે આ વાઉચર પર કંપની દ્વારા ડેટા આપવામાં આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ