ઑફર / Jio GigaFiber ની સ્પેશિયલ સરપ્રાઇઝ ઑફર, આ ગ્રાહકોને મળશે ફ્રી સર્વિસ

 Reliance jio gigafiber service will be free for existing jio ftth preview customers

રિલાયન્સ Jio GigaFiber ના કર્મશિયલ લોન્ચિંગ માટે હવે એક અઠવાડિયાનો સમય બાકી છે. 5 સપ્ટેમ્બરના ગ્રાહકોને Jio GigaFiber ની સુવિધા મળવાની શરૂ થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ