બિઝનેસ / મુકેશભાઈ જ અનિલની કંપની ખરીદી લેશે કે શું? જિયોએ RComની એસેટ્સ ખરીદવા બીડ ભર્યું

reliance jio gave bid for rcom assets, mukesh ambani can buy rcom of anil ambani

રિલાયન્સ કોમ્યુનિકેશનની એસેટ્સ માટે રિલાયન્સ જિઓ અને યુવી એસેટ રિકન્સ્ટ્રકશન કંપની (યુવીએઆરસી) જેવા બાયર્સ તરફથી રૂ.25000 કરોડની બીડ મળી છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ જિઓને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ટાવર અને ફાઇબર એસેટ્સ મળવાનું હવે નક્કી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેડિટર્સની કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે બીડર્સને જાણકારી આપવામાં આવી હતી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ