પ્રોસેસ / જો તમારી પાસે પણ છે Jio SIM તો ફક્ત બોલીને થઈ જશે આટલા કામ, જાણો સરળ પ્રોસેસ

reliance jio free service hello jio voice assistant for jio sim users know how to use

Reliance Jio તેના ગ્રાહકોની અનૂકૂળતા માટે જિઓના અનેક સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે. સાથે જિઓ પોતાની એપ jio appમાં અનેક સેવાઓ આપી રહ્યું છે, જેની મદદથી ગ્રાહકોના અનેક કામ સરળ બની રહ્યા છે. જિઓના કરોડો યૂઝર્સ છે પણ ભાગ્યે જ અનેક યૂઝર્સ એવા હશે જેને જિઓની દરેક સુવિધાઓને વિશે ખબર હશે. હા, જિઓ પોતાના ગ્રાહકોને એવી સર્વિસ પણ આપે છે જેમાં બોલીને અનેક કામ થઈ શકે છે. રિચાર્જ કરવું હોય કે કોલર ટ્યૂન સેટ કરવી હોય, જિઓ સિમ યૂઝજર્સના અનેક કામ ફક્ત કમાન્ડ આપીને કરાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ