ઓફર / Jio તેના ગ્રાહકો માટે લઈને આવ્યું બેસ્ટ ક્રિકેટ પેક, રોજ ડેટાની સાથે મળશે આ ફ્રી સુવિધા

reliance Jio Cricet Pack 499 Rupees Offering 84gb Data And Free Offers

રિલાયન્સ જિયો ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બાદથી નવા નવા સસ્તા પ્લાન લાવી રહી છે. કંપનીની પાસે દરેક કેટગરીના ગ્રાહકો માટે અલગ અલગ રિચાર્જ પેક છે. ત્યારે જિયોએ હાલ ક્રિકેટ પેક લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ