ઓફર / આ છે JIOનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં મળશે 1 જીબી ડેટા સહિત આવા ગજબ ફાયદા

Reliance Jio cheapest plan of rs 599 With 84 Days Validity And 168 Gb Data

અત્યારે ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવતી રહે છે. જેમાં જિયો પણ પાછળ નથી. જિયો તેના ગ્રાહકો માટે અલગ-અલગ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ