રિચાર્જ / જિયો યુઝર્સના ખિસ્સા પર વધ્યો ભાર, કંપનીએ તેના આ રિચાર્જ પેકની પ્રાઈસમાં કર્યો વધારો

reliance jio changed the price of this recharge pack now enjoy ipl for free

રિલાયન્સ જિયોએ તેના સ્પેશિયલ ટેરિફ વાઉચરની પ્રાઈસ બદલી દીધી છે. રિલાયન્સ જિયો તરફથી આ વર્ષે જૂનમાં યુઝર્સ માટે Disney+ Hotstar VIP એડ ઓન પેક લોન્ચ કર્યો હતો. કંપની આ સ્પેશિયલ ટેરિફ વાઉચરને ત્યારે 222 રૂપિયામાં ઓફર કરી રહી હતી, પરંતુ હવે સબસ્ક્રાઈબર્સે તેના માટે 33 રૂપિયા વધારે આપવા પડશે. એટલે કે જિયોના આ સ્પેશિયલ ટેરિફની કિંમત 255 રૂપિયા કરી દીધી છે. આ સાથે જ તમે ફ્રીમાં આઈપીએલની સાથે Disney+ Hotstar VIP પણ ફ્રી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ