આનંદો / Airtelને ટક્કર આપવા જિયો ફરી લાવ્યો આ 2 પોપ્યુલર પ્લાન, ગ્રાહકોને થશે ફાયદો

Reliance Jio brings back Rs 149 and Rs 98 prepaid plans

હાલ બધી જ ટેલિકોમ કંપનીઓએ તેના ટેરિફની કિંમતો વધારી દીધી છે, પરંતુ એકવાર ફરીથી કંપનીઓ વચ્ચે ટેરિફ વૉર શરૂ થઈ ગયું છે. એરટેલે હાલમાં જ જાહેરાત કરી છે કે, કંપની હવે અન્ય નેટવર્ક પર પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ