સફળતા / Jioએ આ 2 ટેલિકોમ કંપનીઓને આપી માત, માર્ચમાં મેળવ્યા સૌથી વધારે ગ્રાહકો

Reliance Jio breaks all the record added 79.19 lakh subscriber in march

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)ના આંકડા અનુસાર રિલાયન્સ જિયોએ 79.19 લાખ નવા ગ્રાહકોની સાથે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા વધારીને લગભગ 42.29 કરોડની કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ