ટેલિકોમ / Reliance Jioનો બેસ્ટ પ્રીપેડ પ્લાન, 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે 42 GB ડેટા

Reliance Jio Best Prepaid Recharge Plan 42gb Data On Rs 200

બીએસએનએલ સિવાય, દેશની તમામ અગ્રણી ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બરમાં તેમના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં એક સામાન્ય યુઝરને પ્લાન સિલેક્ટ કરવામાં પરેશાની થઈ રહી છે. રિલાયન્સ જિયોના યુઝર્સને પણ આ જ તકલીફ પડી રહી છે. જિયોએ પણ તેના પ્લાન મોંઘા કરી દીધા છે. જોકે, તે અન્ય કંપનીઓ કરતાં તેના પ્લાન 25 ટકા સસ્તા હોવાના દાવા કરે છે. એવામાં જો તમને 200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં બેસ્ટ પ્લાન અને વધુ ડેટા મળી જાય તો. ચાલો જાણી રિલાયન્સ જિયોના આ પ્લાન વિશે,

બ્રેકિંગ ન્યૂઝ