બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance Jio Best Postpaid Plan Offering Up To 200gb Data And Unlimited Calling
Noor
Last Updated: 11:58 AM, 12 April 2021
ADVERTISEMENT
જિયોનો 599 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
599 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી એસએમએસ આપે છે. આ પ્લાનમાં કુલ 100 જીબી ડેટા મળે છે. પ્લાનમાં 200 જીબી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. પ્લાનમાં મળતાં અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
ADVERTISEMENT
જિયોનો 799 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
799 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 ફ્રી એસએમએસ આપે છે. આ પ્લાનમાં કુલ 150 જીબી ડેટા મળે છે. પ્લાનમાં 200 જીબી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. પ્લાનમાં મળતાં અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 999 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
999 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 ફ્રી એસએમએસ આપે છે. આ પ્લાનમાં કુલ 200 જીબી ડેટા મળે છે. પ્લાનમાં 500 જીબી ડેટા રોલઓવર બેનિફિટ સાથે આવે છે. પ્લાનમાં મળતાં અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.