રિચાર્જ / જિયોના 200 રૂપિયાથી પણ ઓછી કિંમતના કોમ્બો પ્લાનમાં કરાવો રિચાર્જ, એકસાથે મળશે આ સુવિધા

reliance jio best combo plans under rs 200 check list

ટેલિકોમ સેક્ટરમાં જિયોની શરૂઆત બાદથી જ ભારતમાં તેજી જોવા મળી રહી છે. ટ્રાઈ દ્વારા જારી કરાયેલાં હાલના આંકડાઓ મુજબ જિયો નેટવર્ક સાથે માર્ચમાં 46 લાખથી પણ વધુ યુઝર્સ જોડાયા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, મોટી સંખ્યામાં લોકો જિયોને પસંદ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ