ઓફર / 149 રૂપિયાવાળા આ જોરદાર પ્લાનમમાં કરાવો રિચાર્જ, વધુ ડેટા સહિત આ સુવિધાઓ મળશે

reliance Jio, Airtel And Vodafone 2gb Per Day Data Plans

ભારતમાં ઈન્ટરનેટના રેટ સસ્તા થઈ ગયા છે. એવામાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વધુને વધુ બેનિફિટ્સ આપતા પ્લાન્સ લઈને આવે છે. આ કંપનીઓ યુઝર્સને ઓછી કિંમતમાં વધુ ડેટાની સાથે અન્ય સુવિધા પણ આપે છે. આ ત્રણેય કંપનીઓ કયા સસ્તા પ્લાન ઓફર કરે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ