ઓફર / આ છે Reliance Jioનો જબરદસ્ત પ્લાન, એકસાથે મળશે ડેટા, કોલિંગ, વેલિડિટી સહિત અનલિમિટેડ સર્વિસ

Reliance Jio 749 Rupees Plan Offering Unlimited Call And Data For One Year

Reliance Jioએ હાલમાં Jio Phone 2021 ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ કંપનીએ ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેની કિંમત 1199 રૂપિયા, 1499 રૂપિયા અને 749 રૂપિયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ