સસ્તો પ્લાન / આ છે JIOનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં મળશે 1 જીબી ડેટા, જાણો ડિટેલ

Reliance Jio 599 Plan With 84 Days Validity And 168 Gb Data

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવતી રહે છે. જેમાં જિયો પણ પાછળ નથી. જિયો તેના ગ્રાહકો માટે અલગ-અલગ કિંમતોના અઢળક પ્લાન ઓફર કરે છે. જેમાં અલગ-અલગ વેલિડિટી પ્રમાણે ડેટા અને કોલિંગ મળે છે. પરંતુ આજે અમે તમને કંપનીનો સૌથી સસ્તો ડેટાનો પ્લાન જણાવીશું. જેમાં એક જીબી ડેટા માત્ર સાડા ત્રણ રૂપિયામાં પડે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

બ્રેકિંગ ન્યૂઝ