બેસ્ટ પ્લાન / જિયોના ગ્રાહકો માટે કામના સમાચાર, આ નવા પ્લાનમાં કરાવો રિચાર્જ અને મેળવો વધુ ડેટા અને આવી સુવિધાઓ

reliance Jio 598 New Cricket Plan Offers Daily 2gb Data And Calling

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે 598 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. રિલાયન્સ જિયો ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બાદથી નવા નવા પ્લાન લાવી રહી છે. કંપનીની પાસે દરેક કેટગરીના ગ્રાહકો માટે અલગ અલગ રિચાર્જ પેક છે. ત્યારે હવે કંપનીએ એક વધુ નવો પ્લાન લોન્ચ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ