અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2GB ડેટા જોઇએ તો આ છે JIOના પ્લાન

By : krupamehta 12:44 PM, 15 May 2018 | Updated : 12:44 PM, 15 May 2018
તમારામાંથી ઘણા લોકો એવા હશે જેના માટે દરરોજ 1GB ડેટા ઓછો પડતો હશે. એવામાં તમને દરરોજ 2GB ડેટા પ્લાનની શોધ હશે તો ચલો અમે જણાવીએ તમને JIOની એવા પ્રી પેડ પ્લાન માટે જેનાથી દરરોજ 2 GB ડેટા મળે છે. 

JIOના 198 રૂપિયાના પ્લાનની મર્યાદા 28 દિવસની છે અને એમાં કુલ 56 GB ડેટા એટલે કે દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે જિયો એપ્સના સબ્સક્રિપ્શન મળશે. 

398 રૂપિયાના પ્લાનમાં કુલ 140 GB ડેટા મળે છે અને આ પેકની મર્યાદા 70 દિવસની છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગની સાથે જિયો એપ્સના સબ્સક્રિપ્શન મળશે. 

448 રૂપિયાના પ્લનામાં 84 દિવસો સુધી દરરોજ 2GB ડેટા મળશે અને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે જિયો એપ્સના સબ્સક્રિપ્શન પણ મળશે. 

JIOના 498 રૂપિયાના આ પ્લાનની મર્યાદા 91 દિવસની છે અમે એમાં કુલ 182 GB ડેટા મળશે. સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે જિયો એપ્સનું સબ્સકિપ્શન પણ મળશે. 
 Recent Story

Popular Story