ઓફર / જિયોનો ધમાકેદાર પ્લાન, ઓછી કિંમતમાં મેળવો 75GB ડેટા અને આવી જબરદસ્ત સુવિધાઓ

reliance Jio 399 Postpaid Dhan Dhana Dhan Plan Know Details

રિલાયન્સ જિયો હાલમાં જ નવો પોસ્ટેપેડ ધન ધના ધન પ્લાન લઈને આવ્યું છે. જેમાં પાંચ નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ તેને JioPostPaid Plus નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્સમાં તમને ઈન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે ઓટીટી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ