ઓફર / Jioના આ પ્લાનમાં માત્ર 3.51 રૂપિયામાં 1 જીબી ડેટા, ફ્રી કોલિંગ સહિત મેળવો આવી જબરદસ્ત સુવિધાઓ

reliance Jio 2599 Rupees Plan Offering Best Benefits With Low Cost Data And Free Calling Benefit

રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને બેસ્ટ બેનિફિટ્સવાળા અનેક પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાનમાં ડેલી ડેટા અને ફ્રી કોલિંગની સાથે ઘણાં એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. યુઝર્સને પણ એવા સસ્તા પ્લાન જોઈએ છે, જેની કિંમત ઓછી હોય અને વધુ ડેટા અને ફ્રી કોલિંગ મળે. આજે અમે તમને જિયોના એવા જ બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યાં છે. જેમાં 3.51 રૂપિયામાં 1 જીબી ડેટા અને ફ્રી કોલિંગની સાથે ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઈપી સબસ્ક્રિપ્શન પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ