બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / reliance jio 2 affordable and value recharge plan with 11 month validity

ઓફર / દર મહિને માત્ર 68 રૂપિયા ખર્ચીને મેળવો 2 GB અને 11 મહિનાની વેલિડિટી, જિયોના 2 ધાંસૂ પ્લાન વિશે જાણો

Noor

Last Updated: 10:48 AM, 19 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એવા જોરદાર પ્લાન લઈને આવે છે જેમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં વધુ ફાયદા મળે છે. આજે અમે તમને એવા જ બે સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છે.

  • જિયોના ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન
  • આ પ્લાનમાં સસ્તી કિંમતમાં મેળવો વધુ સુવિધાઓ
  • આ પ્લાનમાં યુઝર્સને વધુ ડેટા પણ મળે છે

રિલાયન્સ જિયો પાસે બે એવા પ્લાન છે જેમાં એકમાં સીમિત ડેટા મળે છે અને આ જિયોનો વેલ્યૂ પ્લાન છે. જ્યારે બીજા પ્લાનમાં યુઝર્સને વધુ ડેટા મળે છે. અમે જિયોના બે સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છે. જેમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. એક રિચાર્જ પ્લાન જિયો ફોનનો છે અને તેમાં દર મહિને 70થી પણ ઓછો ખર્ચ થાય છે. 

એક મહિનામાં 68 રૂપિયાનો ખર્ચ, 11 મહિનાની વેલિડિટી

Jio ફોનનો એક પ્લાન 749 રૂપિયાનો છે. આ પ્લાનમાં 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. આ સસ્તા રિચાર્જ પ્લાનમાં દર 28 દિવસમાં 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે, પ્લાનમાં કુલ 24GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દર 28 દિવસે 50 SMS મોકલવાની સુવિધા મળે છે. ઉપરાંત, Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનની કિંમત 68 રૂપિયા પ્રતિ માસ પડે છે.

એક મહિનામાં 118 રૂપિયાનો ખર્ચ, 11 મહિનાની વેલિડિટી

રિલાયન્સ જિયોનો લાંબી અવધિનો એક પ્લાન 1299 રૂપિયા છે. આ રિલાયન્સ જિયોનો વેલ્યૂ પ્લાન છે. રિલાયન્સ જિયોના આ પ્લાનમાં એક મહિનાનો ખર્ચ 118 રૂપિયા છે. પ્લાનમાં યુઝર્સને 24GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ સિવાય 3600 SMS મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે. પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio Validity affordable plan Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ