બેસ્ટ ઓફર / ઘરે બેઠા રોજ નેટ ઝડપથી પતી જાય છે, તો કરાવો આ જબરજસ્ત પ્લાન

Reliance Jio 1.5GB Per Day Plans  Vodafone Idea 1.5GB Per Day Plans

કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં અત્યારે લોકો ઘરે જ છે અને વર્ક ફ્રોમ હોમ પણ કરી રહ્યાં છે. જો તમે પણ આ સમયે બેસ્ટ 1.5 જીબી ડેઈલી ડેટા પ્રીપેડ પ્લાનની શોધમાં છો જો આજે અમે તમને તેનાથી ડબલ ડેટા મળે એવા જબરદસ્ત પ્લાન જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ