મોટા ફેરફારના એંધાણ / બિગ બજારને ટેક-ઑવર કરવા Reliance એક્શન મોડમાં, આવતીકાલે મોટા ફેરફારના સંકેત

reliance industries took control of future retail

દેશની બીજી સૌથી મોટી રિટેલર ફ્યૂચર રિટેલ લિમિટેડે પોતાના મોટાભાગના ઓનલાઈન અને ઑફલાઈન સ્ટોરના ઓપરેશન્સ બંધ કરી દીધા છે. કંપનીના મોટાભાગના સ્ટોર રવિવારે બંધ રહ્યાં. એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફ્યુચર ગ્રુપને ટેકઓવર કરવાની પ્રક્રિયામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ