મહામારીમાં મદદ / ટાટાને પગલે અંબાણી, રિલાયન્સના કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, આપશે 10 લાખની સહાય

Reliance Industries to give 5 years of salary to families of employees who died of Covid

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોનાથી મરનાર કર્મચારીઓના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર આપવાની મોટી જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ