કોરોના વાયરસના કહેર વચ્ચે અંબાણીએ ખજાનો ખોલ્યો : માસ્કનું ઉત્પાદન અને હોસ્પિટલની સાથે લીધા મોટા પગલાં | reliance industries takes measures amid corona virus outbreak

બિઝનેસ / કોરોના વાયરસના કહેર વચ્ચે અંબાણીએ ખજાનો ખોલ્યો : માસ્કનું ઉત્પાદન અને હોસ્પિટલની સાથે લીધા મોટા પગલાં

reliance industries takes measures amid corona virus outbreak

કોરોના વાયરસના કારણે સંકટની ઘડીમાં ઘણા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે ત્યારે રિલાયંસ કંપનીએ પણ મદદ કરવા પહેલ કરી છે. રિલાયંસ કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓ માટે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. માત્ર કોરોના વાયરસનાં દર્દીઓ માટે જ આ હોસ્પિટલ બનવવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ