નિર્ણય / હવે તમને Big Bazaar જોવા નહીં મળે , રિલાયન્સ રાખવા જઈ રહી છે આ નવું નામ

 Reliance Industries started take over the big bazar last week.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા અઠવાડિયે બિગ બજાર પર કબજો કરવાનું શરૂ કર્યું. હવે કંપનીએ ફ્યુચર ગૃપની આ સૌથી મોટી બ્રાન્ડનું નામ બદલવાની તૈયારી પણ કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ