કારોબાર / અંબાણીનો ગ્લોબલ પ્લાન : ભારતમાં 75 હજાર કરોડના રોકાણની જાહેરાત બાદ આ મુસ્લિમ દેશમાં કરશે મોટું રોકાણ

Reliance Industries signs pact to invest in Abu Dhabi petrochemical hub

ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75,000 કરોડના રોકાણ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે અબુધાબી પેટ્રોકેમિકલ્સ હબમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ