જોખમ / મુકેશ અંબાણીને જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં 29,000 કરોડનું નુકસાન થવાની સંભાવના

reliance industries mukesh ambani 29000 crore investment in ing gasifiers on edge

નેચરલ ગેસની કિંમતમાં ઘટાડાને લઇને મુકેશ અંબાણીના લગભગ 29000 કરોડ રૂપિયાના રોકાણ પર ખતરો તોળાઇ રહ્યો છે. જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઈનરીમાં 29000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ