પૂજા-અર્ચના / કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

reliance industries limited ril chairman and md mukesh ambani offer prayer at badrinath and kedarnath

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડીએ બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે તેમણે મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ