ગુડ ન્યૂઝ / રિલાયન્સે રચ્યો ઈતિહાસ, હવે આ યાદીમાં થયું નામ અંકિત, માર્કેટ કેપ 13 લાખ કરોડને પાર

reliance industries limited market cap ril shares 48th in top 50 most valued companies

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માર્કેટ કેપિટલાઈઝેનના આધારે હવે દુનિયાની 50 સૌથી વેલ્યૂડ કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે 13 લાખ કરોડ રૂપિયાના બજાર કેપિટલાઈઝેશનની સાથે ભારતની પહેલી કંપની બની છે. તેલ હોય કે ટેલિકોમ સેક્ટર RIL દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં 48મા નંબરે પહોચી ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ