વિકાસ / રિલાયન્સે IOCને પાછળ છોડી વિશ્વની ટોપ 500 કંપનીની યાદીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Reliance Industries Becomes Top-Ranked Indian Firm On Fortune

ફોર્ચ્યૂન ગ્લોબલ-500ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની ટોપ કંપની બની ગઇ છે. રિલાયન્સે રેન્કિંગમાં 42 પોઇન્ટની છલાંગ લગાવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ને પાછળ છોડી દીધું છે. દુનિયાભરની કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 106માં સ્થાને છે. જ્યારે IOCનો 117મો નંબર છે. ગત વર્ષે રિલાયન્સનો 148મો નંબર પર જ્યારે આઇઓસી 137મો નંબર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ