બિઝનેસ / રિલાયન્સ ઈન્ડસ્ટ્રી 9 લાખ કરોડના માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની, વર્ષે કરે છે આટલો નફો

reliance industries becomes first indian company to reach at 9 lakh crore market cap

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પનીના શેરમાં શુક્રવારે 1.7% વધારો આવવાથી વેલ્યૂએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ. ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ