બિઝનેસ / કોરોના : રિલાયન્સ આ કર્મચારીઓના 50 ટકા સુધી પગાર કાપશે, મુકેશ અંબાણી નહીં લે આખો પગાર

Reliance Industries Announces Pay Cuts Mukesh Ambani To Forego Entire Salary

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેમના વધુ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં 50% સુધીનો પગાર ઘટાડો કર્યો છે. આ માટે કંપનીએ કારણ કોરોના સંકટને કારણે કંપનીને થયેલો ઓછો નફો ગણાવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ