સોશિયલ મીડિયા / Facebook અને Reliance બનાવશે સુપર એપ, જેનાથી તમને થશે આ ફાયદો

reliance industries and facebook may come up with a multipurpose app

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને અમેરિકન ટેક કંપની ફેસબુક મળીને એક નવી એપ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ મુજબ ફેસબુક અને રિલાયન્સ એક એવી એપ ડેવલપ કરવાની તૈયારીમાં છે જેનાથી અનેક કામ થઈ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ