બિઝનેસ / 24713 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ, હવે આ ક્ષેત્રમાં પણ રિલાયન્સનો કબજો

Reliance Industries Acquired Future Group Retail Business In 24713 Crores

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે શનિવારે ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ બિઝનેસ, લોજિસ્ટિક અને વેયરહાઉસ બિઝનેસને અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ