બિઝનેસ / Jiomart બાદ હવે આ ધંધામાં પણ ઝંપલાવી શકે છે અંબાણી, બે કંપનીઓ પર નજર

reliance in talks to buy online furniture and milk delivery companies

રિલાયન્સ કંપની વર્તમાન સમયમાં સૌથી વધારે ચર્ચામાં છે. જિયોમાં વિદેશની ઢગલાબંધ કંપનીઓ રોકાણ કરી રહી છે અને મુકેશ અંબાણીની મિલકતમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં રિલાયન્સ વધુ એક ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ કંપની ઓનલાઈન ફર્નિચર અને દૂધના વેપારમાં ઉતરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ