જાહેરાત / 58 દિવસમાં રિલાયન્સે ભેગું કર્યુ વિક્રમજનક રોકાણ, મુકેશ અંબાણીએ કહ્યું મેં મારો આ વાયદો પૂરો કર્યો

Reliance in golden decade mukesh ambani group becomes net debt free

માર્કેટ કેપની વાત કરીએ તો દેશની સૌથી મોટી કંપની RIL-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 58 દિવસમાં કુલ 168,818 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓમાં રાઇટ્સ ઇશ્યૂ અને ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોમાં હિસ્સો વેચીને કંપનીએ ભંડોળ ઉભુ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી કે રિલાયન્સે વિશ્વના ટોચના નાણાકીય રોકાણકારોથી પોતાના ડિજીટલ એક Jio પ્લેટફોર્મમાં પ્રાપ્ત રેકોર્ડ રોકાણ અને મેગા શેરના વેચાણ દ્વારા માર્ચ 2021 પહેલા નેટ ડેટા ફ્રી એટલે કે દેવા મુક્તના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ