બિઝનેસ / શું મુકેશ અંબાણી ડાયલ કરશે 8888888888? દેશની આ મોટી કંપની પર રિલાયન્સની નજર

 Reliance in advanced talks to buy Justdial for Rs 6,600 crore to accelerate local commerce, payments play

મુકેશ અંબાણી રિટેલ બિઝનેસમાં પોતાની પકડ મજબૂત કરવા માટે નવો પ્લાન બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ટૂંક સમયમાં જસ્ટ ડાયલ ખરીદી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ