આમને-સામને / Big Bazaar માટે હવે અદાણી પણ મેદાનમાં! અંબાણી સાથે થશે સીધી ટક્કર

reliance group and gautam adani bid for india debt ridden future

બિગ બજાર વાળી કંપની ફ્યુચર રિટેલ પર અલગ-અલગ લેણદારોના 21,000 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. હવે આ કંપનીના અધિગ્રહણ માટે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી આમને-સામને છે. બંનેએ આ કંપનીને ખરીદવા માટે પોતાના પેપર જમા કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ