પ્રશંસા / વિશ્વમાં ટોચના સમાજસેવીની યાદીમાં એકમાત્ર ભારતીય, આ મહિલાએ કોરોના સંકટમાં કરી સર્વોચ્ચ કામગીરી

Reliance foundation nita ambani selected only indian ngo in list

કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે લોકોના જીવ બચાવવાના પ્રયાસોમાં લાગેલા નીતા અંબાણી (Nita Ambani) અને તેમની સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundetion)ને દુનિયાની ઉચ્ચ સમાજસેવી યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ