લાઈફસ્ટાઈલ / મુકેશ અંબાણીની આ 1 આદતથી નાખુશ છે પત્ની નીતા અંબાણી, ઝડપથી ઈચ્છે છે બદલાવ

reliance cmd mukesh ambani this is on thing nita ambani wants to change in her husband

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના હેડ મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણીને માટે નીતાને ધીરુભાઈ અંબાણીને પસંદ કર્યા હતા. મુકેશ અને નીતા અંબાણીને હાલમાં 3 બાળકો છે. ઈશા, આકાશ અને અનંત. હાલમાં એક ઈન્ટવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું છે કે તેઓ પતિ મુકેશની કઈ આદતને પસંદ કરે છે અને કઈ એક આદતને બદલવા ઈચ્છે છે. નીતા અંબાણીને મુકેશનો ફૂડી નેચર ઓછો કરવો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ