બિઝનેસ / મુકેશ અંબાણીનો મોટો પ્લાન, JIO નામથી જ હવે બીજો મોટો બિઝનેસ શરૂ કરશે

Reliance BP Sign Pact to Set up Fuel Pumps under JIO BP Brand

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના પ્રમુખ મુકેશ અંબાણી ભારતમાં જિયોના મોબાઈલ નેટવર્ક બાદ હવે ફ્યૂઅલ પંપનો વિસ્તાર કરશે. આ પંપ જિયો - બીપી બ્રાન્ડ નામના આધારે ખોલવામાં આવશે. આ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ અને બીપીના બીચ એક જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવ્યું છે. જોઈન્ટ વેન્ચરમાં રિલાયન્સના 51 ટકા શેર છે, જ્યારે 49 ટકા બીપી કંપનીના છે. આ 49 ટકા શેરની કિંમત 700 કરોડ રૂપિયાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ