જાહેરાત / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ કંપની 5500 પેટ્રોલપંપ ખોલશે

Reliance BP ink new fuel retail JV to set up 5500 petrol pump outlets in 5 years

દેશના દિગ્ગજ બિઝનેસમેન અને ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ બ્રિટનની દિગ્ગજ પેટ્રોલિયમ કંપની બીપી પીએલસીની સાથે એક નવું સંયુક્ત સાહસ રચવાની જાહેરાત કરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ