બિઝનેસ / રિલાયન્સે રચ્યો રેકોર્ડ, 200 બિલિયન ડૉલર માર્કેટ કૅપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની

Reliance becomes indias first 200 billion dollar market cap company

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત સફળતા શિખર સર કરી રહી છે. આવામાં ખબર આવી રહી છે કે રિલાયન્સ 200 અબજ ડૉલરની માર્કેટ કેપ બનાવતી કંપની બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ