બિઝનેસ / RILએ ઇતિહાસ રચ્યો, 150 અરબ ડોલર ધરાવતી પહેલી ભારતીય કંપની બની

reliance became first indian company to achieve market capitalization of 150 arab dollar

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સોમવારે શેરબજારમાં  ટ્રેડિંગ શરૂ કરી ત્યારે 150 અબજ ડોલરની માર્કેટ કેપિટલાઈઝેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 28,248.97 કરોડ વધીને રૂ. 11,43,667 કરોડ (150 અબજ ડોલર) પર પહોંચી ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ