અનલોક 4 / અનલોક -4માં આજથી મળશે વધુ છૂટ, જાણો કેટલી મળી છૂટ કેટલું પ્રતિબંધિત, રાજ્યોની શું છે સ્થિતિ

relaxation in unlock 4 from today 100 people can participate in a program

દેશમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની વચ્ચે આજથી લોકડાઉનમાં વધુ છુટની તૈયારી છે. દેશમાં અત્યારે અનલોક 4 ચાલી રહ્યો છે. અનલોક 4 માં મળેલી છુટમાં અનેક સ્તરે ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. એક સપ્ટેમ્બરે અમલમાં મુકવામાં આવેલ અનલોક 4માં 7 સપ્ટેમ્બરથી અહીં મટ્રો સેવાઓ શરુ કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલો ખોલવાથી લઈને લગ્ન સમારોહમાં પણ વધુ છુટછાટ આપવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ