બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સવારે ઉઠી આ 5 ભૂલ કરી તો સેકસ લાઈફ થઈ જશે છિન્ન ભિન્ન! પાર્ટનર નહીં રહે ખુશ
Last Updated: 06:29 PM, 9 October 2024
પતિ પત્નીનો સંબંધ દુનિયામાં સૌથી અલગ અને ખાસ હોય છે. આ દુનિયામાં એક માત્ર એવો સંબંધ છે કે જે આખું જીવન સાથે રહે છે, એટલા માટે આ સંબંધમાં બોન્ડ મજબૂત હોવું ખૂબ જરૂરી છે. પતિ પત્નીની બોંડિંગ સનરું હોય તો સહરીરક અને માનસિક રીતે એક-બીજાને સંતુષ્ટ રાખે છે. પતિ પત્નીના સંબંધ માટે માત્ર ઇમોશન નહીં પણ તેની સાથે શારીરિક જરૂરીયાતો પૂરીકલ થવી ખૂબ જરૂરી છે. પરંતુ ઘણીવાર અમુક ભૂલોની કારણે પતિ-પત્નીની સેકસ લાઈફ પર અસર કરે છે. ખાસ કરીને સવારના સમયે કરેલી અમુક ભૂલો સેકસ લાઈફ પર ખરાબ અસર કરે છે.
ADVERTISEMENT
સાવરે કસરત ન કરવી
ADVERTISEMENT
હેલ્ધી રાહવા માટે એક્સરસાઈઝ કરવું ખૂબ જરૂરી છે. જોકે ઘણા કારણોથી કેટલાક લોકો સવારમાં એક્સરસાઈઝ નથી કરતાં. સવારના સમયે એક્સરસઝ ન કરવાથી હેલ્થ પર ખૂબ ખરાબ અસર પડે છે, ખાસ કરીને સેકસલાઈફ પર. ડેલી એક્સરસાઈઝ ન કરવાથી બ્લડ સરકુલેશન પ્રભાવિત થાય છે, જેની અસર ઇટીમેટ પરફોર્મન્સ પર પડી શકે છે.
સવારની અનહેલ્ધી ડાયટ
સવારના નાસ્તાથી પણ સેકસ લાઈફ પર ઊંડી અસર પડે છે. જે લોકો સવારે નાસ્તામાં તેલ-મસાલા વાળા અને આંબેલેન્સ ડાયટનું સેવન કરતાં હોય છે તેમની સેકસ ડ્રાઈવ પર પણ અસર થાય છે.
તમાકુ, સિગારેટ કે કેફીનનું સેવન
જે લોકો સવારમાં ઉઠતાં જ તમાકુ, સિગારેટ કે કેફીનયુક્ત ચીજોનું સેવન કરે છે, તેમના શરીર પર આની ખોટી અસર પડે છે. સાથે જ સેકસ લાઈફ પર પ્રભાવ પડે છે. ઘણા લોકોની આદત હોય છે કે સવાર ઉઠતાં ખાલી પેટે ચા કે કોફીનું પિતા હોય છે, આ પણ સેકસ લાઈફ પર નેગેટિવ અસર કરે છે.
સવાર-સવારમાં ટેન્શન લેવું
હકીકતમાં, કોઈપણ સમયે ટેન્શન લેવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ વહેલી સવારે કોઈ વાતની ચિંતા કરવાથી તમારી સેક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. કારણ કે જ્યારે સવારે કોઈ વાતને લઈને ટેન્શન હોય છે, તો તે આખી દિનચર્યાને અસર કરે છે, જે મૂડને બગાડે છે.
વધુ વાંચો: સાવધાન! ક્યાંક તમારા બાળકોમાં તો નથી ને આવી આદતો, સીધી મગજ પર કરી શકે છે અસર
ઊંઘ પૂરી ન થવી
ઊંઘની અછત શારીરિક અને માનસિક ઊર્જા પર ઊંડી અસર કરે છે. તે સેક્સ ડ્રાઇવને પણ અસર કરે છે. તેથી પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આ માટે રાત્રે વહેલા સૂવાની પ્રયત્ન કરો, જેથી જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમને સારી ઊંઘ આવે. જો તમને કોઈ દિવસ ઊંઘવામાં મોડું થાય છે, તો સવારે થોડી વધારે ઊંઘ કરીને તેની ભરપાઈ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.